સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
▼
Thursday, October 13, 2022
આજની વિવિધ કાર્યકર્તાઓ,અધિકાર ની વિદ્યાલય માં મુલાકાતો
આજ રોજ આપણી વિદ્યાલય પર સૌપ્રથમ કાલાવડ શિશુ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ તા તેમની સાથે નીતિનભાઈ અકબરી (સહ મંત્રી) તેમજ વહીવટી આચાર્ય શ્રી દિપકભાઈ ગોંડલિયા એ મુલાકાત લીધી આ ઉપરાંત અમરેલી શિશુ મંદિર વિદ્યાલય ના ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઈ ટીંબડીયા, દ્વારકા વિદ્યાલય ના નયનાબહેન રાણા જેવા વિદ્યા ભારતી ના કાર્યકર્તા વિદ્યાલય ની મુલાકાત લીધી. તથા ખીજડીયા પક્ષી અભ્યાણ્ય ના ફોરેસ્ટર દક્ષાબહેન વઘાસિયા એ પણ મુલાકાત લીધી.