હાલ દિવાળી પર્વ આવી રહ્યું છે. આ અંતર્ગત શ્રી સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો સોસાયટી લી., શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર તેમજ કેશવજી મેઘજીભાઈ પાંભર પરિવાર ના સયુંકત ઉપક્રમે જામનગર ના અલગ અલગ વિસ્તાર માં દિવાળી નિમિતે મીઠાઈ,ફરસાણ,ફટાકડા નું જરૂરિયાત વાળા વિસ્તારો માં કીટ વિતરણ કર્યું...માનવ સેવા એજ પ્રભુ સેવા..