Thursday, February 15, 2024

સ્વચ્છતા અભિયાન

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર માં સફાઈ અભિયાન કરવામાં આવ્યું જેમાં કક્ષા ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓ એ વિદ્યાલય ના બધા કક્ષ ની સ્વચ્છતા કરી તેમજ કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ તેમજ મેદાન ની સફાઈ વિદ્યાર્થીઓ એ જાતે કરી અને સફાઈ ની સમજ મેળવી.