આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના શિશુ વિભાગ ના પ્રભાત કક્ષ ના વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયન પીડાયાટ્રીકસ એશોશિયેશન ના ડોકટર દિપકભાઈ પાંડે (બાળકો ના ડોકટર ) તેમજ તેની સાથે આવેલ ૬ જેટલા બાળકો ના ડોકટરો તેમજ ૧ એન્જિનિયર દ્વારા સ્વાસ્થય,આહાર તેમજ પર્યાવરણ માં આપણી ભૂમિકા વિશે ખૂબ સારું એવું ઉપયોગી માર્ગદર્શન તેમના દ્વારા આપવામાં આવ્યું.