Sunday, July 21, 2024

ગુરુપૂર્ણિમા નિમિતે શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં પરમ પવિત્ર ભગવા ધ્વજ નું પૂજન.

આજ રોજ શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર ગુરૂપૂર્ણિમા નિમિતે દિપ પ્રાગટ્ય,વંદના ત્યારબાદ  ગુરૂપૂર્ણિમા પર બૌધિક રહ્યું. ત્યારબાદ પરમ પવિત્ર ભગવા ધ્વજ નું પૂજન કરવામાં આવ્યું.