Sunday, January 8, 2023

પ્રાંત ખેલકૂદ માં આપણા વિદ્યાલય ની સફળતા.

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ નો પ્રાંત ખેલકૂદ પાટણ ખાતે યોજાઇ ગયો જેમાં એથલેટિક્સ વિભાગ માં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના
1.સોહમભાઈ નીરજભાઈ કપુરિયા નો કિશોર વિભાગ ઊંચી કુદ માં સમગ્ર ગુજરાત પ્રાંત કક્ષા એ પ્રથમ ક્રમાંક મેળવેલ
તથા કિશોર વિભાગ બરછી ફેંક માં સમગ્ર પ્રાંત કક્ષા એ તેમને દ્વિતીય ક્રમાંક મેળવેલ
2. જયભાઈ જયેશભાઈ પરમાર નો ગુજરાત પ્રાંત કક્ષા એ બાલ વિભાગ ઊંચી કુદ માં દ્વિતીય ક્રમાંક મેળવેલ
વિધાર્થીઓ ને વિદ્યાલય પરિવાર તરફથી અનેક શુભકામનાઓ
આગળ વિદ્યાર્થીઓ ક્ષેત્રીય કક્ષાએ રમવા જશે.