Saturday, February 11, 2023

ત્રીજું સોપાન..

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના શિશુ વિભાગ નું સોપાન રહ્યું જેમાં 
શિશુ વિભાગ ના પ્રધાનાચાર્યાં દિક્ષાબહેન અમરેલીયા એ અન્નમય કોષ અને પ્રાણમય કોષ વિશે સત્ર લીધું.
વિદ્યાલય ના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ સંઘાણી એ આહાર વિશે માહિતી આપી.