આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં શ્રી સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ગાંધીનગર દ્વારા વિદ્યાલય માં વકૃત્વ સ્પર્ધા યોજાઇ. જેમાં કક્ષા ૯ ના દેવાંગભાઈ ચંદ્રેશભાઇ ગોહેલ તેમજ કક્ષા ૧૦ ના રુદ્રેશ ચંદ્રશેખરભાઈ જોશી એ સ્વામી વિવેકાનંદ વિશે વ્યકતત્ત્વ આપ્યું. આ તકે શ્રી વિવેકાનંદ યુવક બોર્ડ ના જયભાઈ નળિયાપરા તેમજ અલ્પાબહેન વસોયા ઉપસ્થિત હતા. તેમના દ્વારા વિદ્યાર્થી નું સન્માન પણ કર્યું.