વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર કક્ષા ૯,૧૦ માટે કેરિયર ગાઈડન્સ,અભ્યાસ માં કેવી રીતે સારા ગુણ લાવવા તેમજ માઈન્ડ એક્ટિવ કરવા માટે ની પ્રવૃત્તિ કરાવેલી જે પ્રણવભાઈ પટેલ (પંચગવ્ય ચિકિત્સક તેમજ આધ્યાત્મિક સલાહકાર) ના માર્ગદર્શન યાનશીબહેન,વરુણભાઈ કુલચંદાની,હાર્દિકભાઈ વગેરે ભરૂચ થી વિદ્યાલય માં માર્ગદર્શન માટે આવેલ ત્યારબાદ આચાર્યો ને પણ ધ્યાન નું મહત્વ તેમજ યોગદર્શન વિશે માહિતી આપી.
આ તકે વિદ્યાલય ના વ્યવસ્થાપક અશોકભાઈ પાંભર વિદ્યાલય ના નિયામક જયશ્રીબા જાડેજા તેમજ આચર્યો અને વિધાર્થીઓ એ ભાગ લીધો