વિદ્યાલય દ્વારા બીજું શિક્ષણ મંદિર કેમિકલ સેંચ્યુરી રવેચી કોલોની ખાતે ત્યાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ નો સર્વાંગી વિકાસ થાય તે હેતુ થી નિશુલ્ક શિક્ષણ મંદિર શરૂ કરવા જઈ રહ્યા છીએ આ તકે ગઈકાલે વિદ્યાલય ના ટ્રસ્ટીશ્રી, આચાર્યો રવેચી કોલોની વિસ્તાર ના આગેવાન સાથે બેઠક કરી શિક્ષણ નું મહત્વ ની ચર્ચા કરી આગામી શિક્ષણ મંદિર શરૂ કરવાની ત્યાંના સ્થાનિક આગેવાન એ સહકાર આપશે. આ તકે વિદ્યાલય દ્વારા રવેચી કોલોની ના આગેવાન નું સન્માન કર્યું હતું.