શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર
(Move to ...)
Home
▼
Tuesday, September 5, 2023
વિદ્યાલય માં શિક્ષક દિવસ ની ઉજવણી.
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી.
જેમાં અનેક વિદ્યાર્થીઓ શિક્ષક, પ્રધાનાચાર્ય, નિયામક, સહાયક,રક્ષક વગેરે ની ફરજ અને કાર્ય નો એક દિવસ વિદ્યાર્થીઓ એ અનુભવ કર્યો.
સવારે વંદના વિદ્યાર્થીઓ એ જાતે આયોજન કર્યું. તેમજ વિવિધ જવાબદારીઓ ખૂબ સારી રીતે સંભાણી.
‹
›
Home
View web version