સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Tuesday, September 5, 2023

વિદ્યાલય માં શિક્ષક દિવસ ની ઉજવણી.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી.
જેમાં અનેક વિદ્યાર્થીઓ શિક્ષક, પ્રધાનાચાર્ય, નિયામક, સહાયક,રક્ષક વગેરે ની  ફરજ અને કાર્ય નો એક દિવસ  વિદ્યાર્થીઓ એ અનુભવ કર્યો.
સવારે વંદના વિદ્યાર્થીઓ એ જાતે આયોજન કર્યું. તેમજ વિવિધ જવાબદારીઓ ખૂબ સારી રીતે સંભાણી.

શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જે...