સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Tuesday, February 28, 2023

વિદ્યાલય માં વિજ્ઞામેળો યોજાયો.

આપણી વિદ્યાલય માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે વિદ્યાલય માં વિજ્ઞાન વિશે ના પ્રયોગો ની પ્રદર્શની રાખી હતી.જેમાં હિરેન ગુરુજી તેમજ આશિષ ગુરુજી એ આયોજન કરી વિવિધ પ્રયોગો વિદ્યાર્થીઓ એ રજૂ કર્યા હતા.વંદના માં વિજ્ઞાન દિવસ ની સમજ ત્યારબાદ વિવિધ પ્રયોગ ની સમજ અને એમ.પી શાહ કોમર્સ કોલેજ ના પ્રોફેસર,પ્રિન્સીપાલ શ્રી એ પણ આ વિજ્ઞાન મેળા ની મુલાકાત લીધી. જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભર ભાગ લીધો.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા સમાજ ના વિવિધ લોકો અને સંસ્થાઓ માં રક્ષાબંધન નિમિતે વિશેષ ઉજવણી.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા વિદ્યાલય દ્વારા જાતે વૈદિક રક્ષા સૂત્ર બનાવી જામનગર ની વિવિધ સામાજિક સ...