સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Thursday, April 4, 2024

શિશુ વાટિકા ના પ્રભાત કક્ષ ના વાલી તેમજ બાળકો માટે સ્વાસ્થયલક્ષી માર્ગદર્શન

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના શિશુ વિભાગ ના પ્રભાત કક્ષ ના વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયન પીડાયાટ્રીકસ એશોશિયેશન ના ડોકટર દિપકભાઈ પાંડે (બાળકો ના ડોકટર ) તેમજ તેની સાથે આવેલ ૬ જેટલા બાળકો ના ડોકટરો તેમજ ૧ એન્જિનિયર દ્વારા  સ્વાસ્થય,આહાર  તેમજ પર્યાવરણ માં આપણી ભૂમિકા વિશે ખૂબ સારું એવું ઉપયોગી માર્ગદર્શન તેમના દ્વારા આપવામાં આવ્યું.
આ તકે પ્રભાત કક્ષ ના વાલીઓ,વિદ્યાર્થીઓ,આચાર્યો ઉપસ્થિતિ રહ્યા હતા.

લાઇન્સ ક્લબ ઇસ્ટ દ્વારા વિદ્યાલય ના દરેક કક્ષ માટે ઘડિયાલ નું અનુદાન

આજ રોજ વિદ્યાલય પર લાઇન્સ ક્લબ ઇસ્ટ ના  પ્રમુખ રમેશભાઈ પટેલ લાઇન્સ ક્લબ ના મેમ્બર ગોવિંદભાઈ ભાટુ,નીરવભાઈ વાડોદરિયા,ભરતભાઈ વાદી,રાજેશભાઈ બોરસ...