સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Thursday, January 1, 2026

પ્રાંતિય ખેલકુદ માં વિભાપર શિશુમંદિર નું શ્રેષ્ઠ પરિણામ

તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી શિશુ મંદિરના  વિભાપરના વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ અને દરેક વિદ્યાર્થીએ નંબર મેળવેલ છે જેમાં
૧. ધ્રુવી સંજયભાઈ દોમડીયા -1500 મીટર દોડ દ્વિતીય 
૨. મીરા સુનિલભાઈ સંઘાણી -ચક્ર ફેક/ગોળાફે દ્વિતીય 
૩. વેદ ધર્મરાજભાઈ પુરોહિત -ચક્ર ફેક - દ્વિતિય
૪. પૂર્વી અંકિતભાઈ રૂપાપરા -સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ- દ્વિતીય 
૫. જય જયેશભાઈ પરમાર -3000 મીટર દોડ- દ્વિતીય 
૬. પ્રીશા કમલેશભાઈ લાંબા -3000 મીટર દોડ- તૃતીય 
૭. નંદની સંજયભાઈ ફાળદર -800 મીટર દોડ-તૃતીય
૮. આદિત્ય નિલેશભાઈ ચાવડા -ઊંચીકુદ - પ્રથમ 
૯. પ્રિયાંશ નિલેશભાઈ ચાવડા -100 મીટર દોડ - પ્રથમ 
ભાગ લઈ વિભાપર શિશુમંદિર વિદ્યાલય નું  ગૌરવ વધારેલ છે બધા જ વિદ્યાર્થીઓને વિદ્યાલય પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ ક્ષેત્ર માં રમવા જશે.

પ્રાંતિય ખેલકુદ માં વિભાપર શિશુમંદિર નું શ્રેષ્ઠ પરિણામ

તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...