સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Tuesday, August 5, 2025
શિશુમંદિર વિભાપર માં ૧૮૧ અભ્યમ ની ટીમ ની મુલાકાત
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાકાત આવી જેમાં ટીમ દ્વારા વિદ્યાર્થીઓ ને ૧૮૧ અભ્યમ ટીમ ના કાર્યો અને સ્ત્રી સુરક્ષા અને હાલ માં મોબાઈલ ના દૂર ઉપયોગ વિશે સમજ આપી વિદ્યાલય દ્વારા ટીમ નું સન્માન કર્યું તેમજ વિદ્યાલય નિર્મિત રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું. આ તકે અભ્યમ ટીમ માંથી ઇલાબા ઝાલા પોલીસ કોન્સ્ટેબલ, રિનાબહેન દિહોરા કાઉન્સિલર તેમજ સુજીતસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાલય ના નિયામક જયશ્રીબા જાડેજા એ સન્માન કર્યું અને વિદ્યાલય વિશે માહિતી આપી. આ કાર્યક્રમ નો લાભ વિદ્યાર્થીઓ અને આચાર્યો એ લીધો.
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા સમાજ ના વિવિધ લોકો અને સંસ્થાઓ માં રક્ષાબંધન નિમિતે વિશેષ ઉજવણી.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા વિદ્યાલય દ્વારા જાતે વૈદિક રક્ષા સૂત્ર બનાવી જામનગર ની વિવિધ સામાજિક સ...
-
આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...
-
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...