Wednesday, November 2, 2022

કક્ષા 10 ની શિબિર નો બીજો દિવસ

આજે કક્ષા 10 ની શિબિર નો બીજો દિવસ 
જેમાં સવારે વિદ્યાર્થીઓ ૫:૦૦ વાગ્યે ઉત્થાન કરી સવારે સ્ફૂર્તિ યોગ કર્યા.. ત્યાર બાદ વિજ્ઞાન વિષય નું વાંચન,ત્રિકોણ મિતી વિશે આશિષ ગુરુજી એ તાસ લીધો, જામનગર ના પ્રખ્યાત સરકારી પરીક્ષા ના ટ્રેનર જયેશભાઈ વાઘેલા એ વિદ્યાર્થીઓને ગણિત વિષય માં રુચિ વધારવા અને તમામ વિષયો ની માહિતી ખૂબ સારી રીતે આપી, જિજ્ઞાસાબહેન પટેલ દ્વારા યાદ રાખવા માટેની યોગિક પ્રક્રિયા સમજાવી અને બપોરે ગણિત નું પેપર સોલ્યુશન કર્યું,શાખા લગાડી પ્રાથના કર્યા બાદ ગણિત નું પેપર લેખન વિશેષ માં પૂર્વ છાત્રો દ્વારા ગણિત વિષય તેમને શીખવ્યો,
સાંજે દિનેશભાઈ સંઘાણી એ જીવન માં ગાય નું મહત્વ અને ત્યારબાદ બોર્ડ ના મોડ્યુલ પેપર એટલે કે શ્રેષ્ઠ બોર્ડ ની જવાબવહી પ્રોજેક્ટર દ્વારા સમજ આપી. અને રાત્રે ચર્ચા કરી વિદ્યાર્થીઓ નો શિબિર નો બીજો દિવસ પૂર્ણ થયો..

શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...