સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Saturday, November 5, 2022

કક્ષા 10 ની શિબિર માં વિદ્યાર્થીઓ શું નવું શીખ્યા?

કક્ષા 10 ની શિબિર નો પાંચમો દિવસ....
સવારે સ્ફૂર્તિ યોગ પછી અંગ્રેજી નું  પેપર સોલ્યુશન વિપૂલા દીદી એ કરાવ્યું,સંસ્કૃતના પેપર લેખન બાદ હેમાંશુ ગુરુજી એ સામાજિક વિજ્ઞાન માં કેવી રીતે પેપર લખવું તેમજ બોર્ડ ના પેપર આધારિત સોલ્યુશન કર્યું,જિજ્ઞાસા બહેન એ મન ની અપાર શક્તિઓ વિશે સમજ આપી બપોરે મહાવીરસિંહ જાડેજા (સરકાર ના ઇલેટ્રિક ટ્રેઈનર શિક્ષક) એ વિદ્યાર્થીઓ ને ઈલેટ્રિક સાધનો વિશે સમજ અને વિદ્યાર્થીઓ એ જાતે પ્રેકટીકલ કર્યું જે વિદ્યાર્થીઓ ને ખુબ રસપ્રદ રહ્યું. સાંજે સંસ્કૃત પેપર લેખન કર્યું. આમ કક્ષા 10 ના શિબિર  નો 5 મો દિવસ વિદ્યાર્થીઓ નો ઉત્સાહ પૂર્વક રહ્યો..  

લાઇન્સ ક્લબ ઇસ્ટ દ્વારા વિદ્યાલય ના દરેક કક્ષ માટે ઘડિયાલ નું અનુદાન

આજ રોજ વિદ્યાલય પર લાઇન્સ ક્લબ ઇસ્ટ ના  પ્રમુખ રમેશભાઈ પટેલ લાઇન્સ ક્લબ ના મેમ્બર ગોવિંદભાઈ ભાટુ,નીરવભાઈ વાડોદરિયા,ભરતભાઈ વાદી,રાજેશભાઈ બોરસ...