સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Monday, January 2, 2023

સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં આપણા વિદ્યાલય ના વિદ્યાર્થીઓ એ મેદાન માર્યું

આજ રોજ ઉપલેટા ખાતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ નો સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ યોજાયો જેમાં 

1.સોહમભાઈ નીરજભાઈ કપુરિયા :- બરછી ફેંક,ઊંચી કુદ કિશોર વિભાગ માં પ્રથમ
2.વિશ્વાબહેન પ્રકાશભાઈ અમરેલીયા:- ૮૦૦ મીટર દોડ કિશોર વિભાગ માં પ્રથમ
3.જીગરભાઈ રાજેશભાઈ જાદવ શિશુ વિભાગ ૫૦મીટર દોડ માં પ્રથમ
4. જયભાઈ જયેશભાઈ પરમાર ઊંચી કુદ બાલ વિભાગ માં પ્રથમ 
5. ધર્મિત પરેશભાઈ કથીરીયા કિશોર વિભાગ ૮૦૦ મીટર દોડ પ્રથમ 
6. હાર્દિકભાઈ પ્રતાપભાઈ પરમાર બાલ વિભાગ ૬૦૦ મીટર દોડ દ્વિતીય
7. પ્રગતિબહેન કલ્પેશભાઈ પણસારા કિશોર વિભાગ ગોળા ફેંક દ્વિતીય
8.ચિરાગભાઈ રાજેશભાઈ ધારવિયા કિશોર વિભાગ ૩૦૦૦ મીટર દોડ દ્વિતીય
9. પ્રાનશૂ અશ્વિનભાઈ પીઠડીયા  કિશોર વિભાગ ૧૫૦૦ મીટર દોડ દ્વિતીય
10. ઉપનિષદ સુનીલભાઈ ઠાકર કિશોર વિભાગ ભાઈઓ ગોળા ફેંક દ્વિતીય
11. પુર્વા તરૂણભાઈ શેલડિયા કિશોર વિભાગ બહેનો ગોળા ફેંક દ્વિતીય
 શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય 
તરફથી અનેક શુભકામનાઓ
આગામી પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ ગુજરાત પ્રાંત કક્ષા પાટણ   ખાતે ભાગ લેવા જશે.

લાઇન્સ ક્લબ ઇસ્ટ દ્વારા વિદ્યાલય ના દરેક કક્ષ માટે ઘડિયાલ નું અનુદાન

આજ રોજ વિદ્યાલય પર લાઇન્સ ક્લબ ઇસ્ટ ના  પ્રમુખ રમેશભાઈ પટેલ લાઇન્સ ક્લબ ના મેમ્બર ગોવિંદભાઈ ભાટુ,નીરવભાઈ વાડોદરિયા,ભરતભાઈ વાદી,રાજેશભાઈ બોરસ...