વિદ્યાભારતી ગુજરાત પ્રાંત જામનગર સંકુલ નો આચાર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાયેલ
જેમાં જામનગર જિલ્લા માંથી ૬ વિદ્યાલય ના ૮૫ આચાર્યો જોડાયા હતા.
જેમાં સૌપ્રથમ વંદના, આચાર્યો ની સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા યોજાયી ત્યારબાદ નવી શિક્ષણ નીતિ નું માર્ગદર્શન રાજેશભાઈ પરમાર દ્વારા રજૂ કર્યું તથા શિશુ વિભાગ ( બાલ મંદિર માં નવા શૈક્ષણિક પ્રયોગો કર્યા )
આ વર્ગ માં વૈદિક ગણિત , અંગ્રેજી,વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન પરીક્ષાલક્ષી માર્ગદર્શન તથા અલગ અલગ સ્વદેશી રમતો રમ્યા અને શીખ્યા અને રીનાબહેન દવે દ્વારા લક્ષ્ય નિર્ધારણ વિશે સમજ આપી.