આપણી વિદ્યાલય માં કક્ષા 5 થી 9 નું સવારે તેમજ શિશુ થી કક્ષા 4 નું બપોરે વાલી સંમેલન યોજાયું જેમાં શ્રીમતિ જિજ્ઞાસા બહેન પટેલ (માઈન્ડ પાવર ટ્રેનર) નું બૌધિક સત્ર યોજાયું જેમને બાળ માનસ બાળક ના સર્વાંગી વિકાસ ની વાત કરી તથા બાળક અને વાલી ને અનુલક્ષી માહિતી આપી. આ વાલી સંમેલન માં વિદ્યાલય ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ મેઘજીભાઈ પાંભર,વિદ્યાલય ના ટ્રસ્ટી વિનોદભાઈ રવજીભાઈ મુંગરા, નિયામક શ્રી જયશ્રીબા મહેન્દ્રસિંહ જાડેજા વિદ્યાલય ના બધા એકમ ના પ્રધાનાચાર્યા ઉપસ્થિત હતા તેમજ વાલી સંમેલન ના સંયોજક શ્રી આશિષભાઈ ચોવટિયા હતા.
શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..
વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રથમ વાલી સંમેલન યોજાઈ ગયું. આ વાલી સંમેલન બે ભાગ માં યોજાયું જે...
-
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નો શિશુ વાટિકા વિભાગ નો વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવ્યો. આ દિવસે વિશેષ સરસ્વતી માતા નું પૂજન કરવામાં ...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર ગુજરાત પોલીસ ના બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાલય પર ભારતીય ...