જેમાં સૌ પ્રથમ અતિથિ શ્રી એ દિપ પ્રાગટ્ય કર્યું. ત્યારબાદ વંદના,સ્વાગત પરિચય કરવામાં આવ્યો.ત્યારબાદ મુખ્ય વકતા તરીકે ડૉ. કનુભાઈ કરકર (વિદ્યાભારતી ના પ્રાંત શૈક્ષિક પ્રમુખ,કેશવ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી અમરેલી ન ચેરમેન) હતા. તેમણે વિદ્યાભારતી ના વિદ્યાલયો નું શિક્ષણ,ભારતીય શિક્ષણ તેમજ માતા,પિતા ની પોતાના બાળક માટે તેની ભૂમિકા કેવી હોય તેના વિશે વાત કરી.તેમજ તેને ખૂબ રમુજી રીતે શિક્ષણ વિશે ની વાત કરી. વાલી માં પણ અનેરો ઉત્સાહ રહ્યો.આ સાથે તાપી જિલ્લા માંથી આવેલા સંત શ્રી રુદ્રપૂરી મહારાજ ઉપસ્થિત હતા.તે પણ વિદ્યાલય થી પ્રભાવિત થયા. બૌદ્ધિક બાદ કક્ષસહ વાલીઓ સાથે આચાર્યો એ બેઠક કરી. આ વાલી સંમેલન માં વિદ્યાલય ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ પાંભર,વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો, આચાર્યો તેમજ બહોળી સંખ્યા માં વાલી ઉપસ્થિત રહ્યા હતા.
શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..
વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રથમ વાલી સંમેલન યોજાઈ ગયું. આ વાલી સંમેલન બે ભાગ માં યોજાયું જે...
-
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નો શિશુ વાટિકા વિભાગ નો વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવ્યો. આ દિવસે વિશેષ સરસ્વતી માતા નું પૂજન કરવામાં ...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર ગુજરાત પોલીસ ના બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાલય પર ભારતીય ...