વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓ એ જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ની મુલાકાત લીધી જેમાં પોલીસ ના વિવિધ વિભાગો ની જાણકારી મેળવી જેમાં માઉન્ટ વિભાગ,બેન્ડ વિભાગ, વાયરલેસ વિભાગ,વાહન વિભાગ,ટ્રાફિક વિભાગ તેમજ શસ્ત્રો વિશે સમજણ અને પોલીસ વિભાગ ની નિયમિત કાર્યવાહી અને વિવિધ ટ્રેનિંગ ની માહિતી મેળવી તેમજ
આગામી રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત
જામનગર પોલીસ વિભાગ અંતર્ગત
નિબંધ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધા યોજાઈ
જેમાં વિદ્યાર્થીઓ એ મુલાકાત લઈ રાષ્ટ્રીય એકતા અંતર્ગત વિવિધ ચિત્રો દોર્યા સાથે રાષ્ટ્ર નિર્માણ માં પોલીસ વિભાગ ની ભૂમિકા
વિશે નિબંધ યોજાયો જેમાં
કક્ષા 9 ના 52 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો. આ મુલાકાત થી વિદ્યાર્થીઓ ને પોલીસ વિભાગ ની વિવિધ કામગીરી તેમજ પોલીસ ની સમાજ માં જરૂરિયાત વિશે સમજણ મેળવી.
જેમાં જામનગર પોલીસ ના અધિકારી
જે ઓ કચ્છવા સાહેબ (RPI)
એમ.બી ઝાલા સાહેબ (PSI)