સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Sunday, January 26, 2025

શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા આયોજિત સાહિત્ય ની રસધાર.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં યોજાયો સાહિત્ય ડાયરો
જેમાં વિદ્યાલય ના વિદ્યાર્થીઓ તેમજ આચાર્યો દ્વારા સાહિત્ય ના અલગ અલગ સાહિત્ય ના રસો સાથે ડાયરો કર્યો હતો. જેમાં 
સાહિત્યની રસધાર લોક ડાયરો. જેમાં 
1.એકત્રીકરણ રામધૂન મનીષ ગુરુજી
2.ગણેશ સ્થાપના શ્લોક દ્વારા અનિલ ગુરુજી
3.લોકગીત શેરી વળાવી બહેનો કક્ષા પાંચ
4.લગ્ન ગીત કક્ષા 8 ના બહેનો તથા નિતા દીદી ની ટીમ
5.વિદાય ગીત અનિલ ગુરુજી
6.દિકરી વિશેની સ્પીચ સરોજ દીદી
7.તેરી લાડકી મે મનીષ ગુરુજી અને કક્ષા 8 ના બહેનો
8.હતો હું સૂતો મનીષ ગુરુજી અને કક્ષા સાતના ભાઈઓ બહેનો
9. પ્રમાણપત્ર વિતરણ હિમાંશુ ગુરુજી
10.શિવ ભક્તિ રસ ના ગીતો મનીષ ગુરુજી
11.આરંભ હે પ્રચંડ મનીષ ગુરુજી અને કક્ષા 8 ના બહેનો
12.લોકગીતો કક્ષા 9 ના બહેનો
13.વાર્તા અને ખોડીયાર માતાના ગીતો રીના દીદી તથા કક્ષા 8 ની ટીમ
14.ચારણ કન્યા ક્રિષ્નાબેન ડેર મનષ ગુરુજી
15.ડંકો વાગ્યો કક્ષા સાત ભાઈઓ બહેનો
16.કારી વાદલડી, મોર બની,... કક્ષા 8 ના બહેનો
17.લોકગીત નીતા દીદી, મનીષ ગુરુજી ડ્યુટમાં
18.ડાકોરના ઠાકોર ,ઓખો તો,સનાતન ધર્મનું ગીત નીતા દીદી, ધોરણ 8 ના બહેનો
19.સપાખરા : કક્ષા છ ના ભાઈઓ બહેનો
20.કોઈનો લાડકવાયો,કસુંબીનો રંગ - મનીષ ગુરુજી ,અનિલ ગુરુજી
આ કાર્યક્રમ માં વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપક,આચાર્યો, વાલીઓ,પૂર્વ છાત્રો,પૂર્વ આચાર્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ   ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો  જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...