સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Tuesday, October 6, 2026

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓ એ તાલુકા કક્ષા ના ખેલમહાકુંભ માં ઉત્કૃષ્ઠ પ્રદર્શન.

આજ રોજ જામનગર ની સત્ય સાઈ સ્કૂલ ના મેદાને જામનગર તાલુકા કક્ષા નો ખેલ મહાકુંભ યોજાયો જેમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓ એ જોરદાર પ્રદર્શન કર્યું.
જામનગર  તાલુકા માં વિજેતા થયેલ વિદ્યાર્થીઓના નામની યાદી વર્ષ 2026
અંડર 17 
પુરોહિત વેદ ધર્મરાજભાઈ 
ચક્ર ફેકમાં પ્રથમ 
બરછી તૃતીય 
આદિત્ય નિલેશભાઈ ચાવડા 
ઉંચી કુદ પ્રથમ 
સત્વ કેતનભાઇ અગોલા 
ઉંચી દ્વિતીય 
મીરાબેન સંઘાણી 
ગોળાફેકમાં પ્રથમ 
ચક્ર ફેકમાં પ્રથમ 
નિરાલીબેન ચૌહાણ 
ગોળાફેકમાં તૃતીય 
કેરબેન માલી 
લાંબી કુદ તૃતીય 

અંડર 14 માં
મકવાણા જેનિસ 
200 મીટર દોડ પ્રથમ 
કાવ્યાબેન પોક્યા 
છોકરો ફેકમાં પ્રથમ 
ગોળા ફેક તૃતીય 
પ્રિયાંશ ચાવડા 
લાંબી કુદ પ્રથમ 
ઉંચી કૂદમાં પ્રથમ 
કાવ્યાબેન તળાવિયા 
ઉંચી કૂદમાં પ્રથમ
જે બધા વિદ્યાર્થીઓ આગળ જીલ્લા કક્ષા એ રમવા જશે
બધા વિદ્યાર્થીઓ ને વિદ્યાલય પરિવાર તરફથી અનેક શુભકામનાઓ.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓ એ તાલુકા કક્ષા ના ખેલમહાકુંભ માં ઉત્કૃષ્ઠ પ્રદર્શન.

આજ રોજ જામનગર ની સત્ય સાઈ સ્કૂલ ના મેદાને જામનગર તાલુકા કક્ષા નો ખેલ મહાકુંભ યોજાયો જેમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ...