1.સોહમભાઈ નીરજભાઈ કપુરિયા નો કિશોર વિભાગ ઊંચી કુદ માં સમગ્ર ગુજરાત પ્રાંત કક્ષા એ પ્રથમ ક્રમાંક મેળવેલ
તથા કિશોર વિભાગ બરછી ફેંક માં સમગ્ર પ્રાંત કક્ષા એ તેમને દ્વિતીય ક્રમાંક મેળવેલ
2. જયભાઈ જયેશભાઈ પરમાર નો ગુજરાત પ્રાંત કક્ષા એ બાલ વિભાગ ઊંચી કુદ માં દ્વિતીય ક્રમાંક મેળવેલ
વિધાર્થીઓ ને વિદ્યાલય પરિવાર તરફથી અનેક શુભકામનાઓ