સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Tuesday, May 30, 2023

કક્ષા 10 ની શિબિર નો પહેલો દિવસ.

કક્ષા 10 ની શિબિર ના પ્રથમ દિવસે વંદના સત્ર બાદ
શ્રી મમતાબહેન કાપડિયા દ્વારા વિદ્યાર્થીઓને તમામ વિષયો ની સમજ આપી તેમજ વિષયો પર પોતાનું પ્રભુત્વ કેમ વધે તેની વાત વિદ્યાર્થિઓ સાથે કરી ત્યારબાદ વિદ્યાર્થીઓ ના ત્રણ ગટ માં ગણિત વિષય નો અભ્યાસ રહ્યો.તેમજ અંગ્રેજી વિષય નો તાસ તેમજ અંગ્રેજી વિષય ના પેપર નુ લેખન કર્યું સાંજે સમાજ વિષય નો તાસ ત્યારબાદ શાખા માં વિદ્યાર્થીઓ સામૂહિક રમતો રમ્યા. સાંજે વિશેષ  શ્રી રામસિંહભાઈ બારડ (સંઘ ના વિભાગ પ્રચારક)એ રાષ્ટ્રવાદ,સંઘ પરિચય વિશે સમજ આપી ત્યારબાદ વિદ્યાર્થીઓ એ ધ્યાન કર્યું ભોજન બાદ સાંજે ગુજરાતી નો તાસ રહ્યો ત્યારબાદ વિદ્યાર્થીઓ એ સામુહિક ચર્ચા કરી..

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ   ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો  જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...