સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Sunday, June 4, 2023

કક્ષા 10 ની શિબિર નો બીજો દિવસ

આપણી વિદ્યાલય ના કક્ષા ૧૦ ની શિબિર ના બીજા દિવસે
સવારે સ્ફુર્તિ યોગ વિદ્યાર્થીઓ એ કર્યા ત્યારબાદ સામાજિક વિજ્ઞાન નું વાંચન,ગણિત વિષય નું માર્ગદર્શન ગટશ રહ્યું ત્યારબાદ સંસ્કૃત નો ત્તાસ રહ્યો. બપોરે સામાજીક વિજ્ઞાન વિષય નું પેપર લેખન કર્યું ,વિજ્ઞાન નો તાસ રહ્યો, શાખા માં વિદ્યાર્થીઓ દોડ ની રમતો  અને સમતા શીખ્યા.સાંજે દિપ ધ્યાન કર્યું અને ભોજન બાદ ગણિત ના દાખલાઓ ની પ્રેક્ટિસ કરી.. 

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર

 શિશુ થી કક્ષા 10 માં પ્રવેશ ચાલુ છે.   વિશ્વ નું સૌથી મોટું બિન સરકારી શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી સલ્ગ્ન વિદ્યાલય  યુનેસ્કો સ્કૂલ નેટવર્ક જ...