અયોધ્યા રામ મંદિર ખાતે દિપ પ્રાગટય,વંદના,અભિનય ગીત,શિક્ષણ ની શરૂવાત થયેલ.
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Thursday, June 8, 2023
રામ મંદિર,અયોધ્યા નગર ગોકુલનગર વિસ્તાર માં વિદ્યાલય દ્વારા ૧૭ માં શિક્ષણ મંદિર ની શરૂવાત.
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા ૧૭ માં શિક્ષણ મંદિર ની શરૂવાત જામનગર શહેર ગોકુલનગર વિસ્તાર માં અયોધ્યા રામ મંદિર ખાતે શિક્ષણ મંદિર (સંસ્કાર કેન્દ્ર) ની શુભ શરૂવાત થયેલ. શિક્ષણ મંદિર એ જરૂિયાતમંદ વિસ્તાર માં રહેતા બાળકો ને વિદ્યાર્થીઓ દ્વારા દરરોજ ૨ કલાક નિ: શુલ્ક શિક્ષણ અને સંસ્કાર આપવામાં આવે છે.
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...
-
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ થી કક્ષા ૯ સુધી ના વિદ્યાર્થીઓ ના વાલીનું વાલી સંમેલન બે ...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...