જેમાં વિદ્યાલય ને ૧૦ જેટલા પ્રથમ એટલે કે ગોલ્ડ
અને ૧૧ જેટલા દ્વિતીય એટલે કે સિલ્વર મેડલ મેળવ્યા.
વિભાપર શિશુમંદિર વિદ્યાલય નું સમગ્ર સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું.
જેમાં
1. રુદ્રભાઈ જગદીશભાઇ કથીરીયા
ગોળા ફેંક બરછી ફેંક તેમજ ઊંચીકુદ માં
કિશોર વિભાગ ભાઈઓ માં ત્રણ રમત માં પ્રથમ ક્રમાંક અને સંભાગ તેમજ સૌરાષ્ટ્ર ના શ્રેષ્ઠ રમતવીર બન્યા.
2. આદિત્યભાઈ ચાવડા
જેઓ બાલ વિભાગ ભાઈઓ માં ઉંચીકૂદ માં પ્રથમ, લાંબીકૂદ માં પણ પ્રથમ તેમજ ૧૦૦ મીટર દોડ માં દ્વિતીય ક્રમાંક મેળવયો.
3. વેદભાઈ ધર્મરાજભાઈ પૂરોહિત
ગોળા ફેંક તેમજ ચક્ર ફેંક માં
બાલ વિભાગ ભાઈઓ માં બન્ને માં પ્રથમ
4. તૃષાબહેન ચૂડાસમા
કિશોર વિભાગ બહેનો માં ઊંચીફૂદ માં પ્રથમ
5. મોહિતભાઈ ચૌધરી
50 મીટર માં પ્રથમ
6. નીલભાઈ ગઢવી
મેડીસિન બોલ માં પ્રથમ
7. નેહલબા સોઢા
ગોળા ફેંક
કિશોર વિભાગ બહેનો માં દ્વિતીય
8. મીરાબહેન સુનિલભાઈ સંઘાણી
ગોળા ફેંક માં
બાલ વિભાગ માં બન્ને માં દ્વિતીય
9.જોનસી માંડવીયા
600 મીટર માં દ્વિતીય
10.ધ્રુવીબહેન દોમડીયા
400 મીટર માં દ્વિતીય
11.નિખિલભાઈ રાઠોડ
3000 મીટર દોડ માં દ્વિતીય
12.હાર્દિકભાઈ પરમાર
13.1500 મીટર માં દ્વિતીય.
10. કિશોર વિભાગ રિલે દોડ માં દ્વિતીય
(ઋષિભાઈ,દેવભાઈ,વીરભાઈ,ખુશાલભાઈ)
પ્રથમ નંબર આવેલ વિદ્યાર્થીઓ આગામી ૨૩,૨૪ ડિસેમ્બરના રોજ ગોધરા મુકામે પ્રાંત કક્ષા(રાજ્ય કક્ષા) માં સૌરાષ્ટ્ર નું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાલય પરિવાર તરફથી તામામ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા.