સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Tuesday, March 12, 2024
ગ્રાહક પંચાયત ના અખિલ ભારતીય અધિકારી નો શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં પ્રવાસ
આજ રોજ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ના અખિલ ભારતીય સહ સચિવ શ્રી નેહાબહેન જોશી નો પ્રવાસ શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર રહ્યો. જેમાં તેમને આચાર્યો નો પરિચય,વિદ્યાલય દર્શન કર્યા ત્યારબાદ કક્ષા ૮,૯ ના વિદ્યાર્થીઓને ગ્રાહક શિક્ષણ વિશે સમજ આપી. તેમજ ગ્રાહક ના અધિકારો અને જાગો ગ્રાહક જાગો અભિયાન વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.
Monday, March 11, 2024
શિશુમંદિર વિભાપર વિદ્યાલય આયોજિત વિવિધ સામાજિક સેવા કાર્ય.
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય સમાજ નું ચેતના કેન્દ્ર બને અને સરકાર શ્રી ની વિવિધ સેવાઓ અને વિવિધ કાર્ડ માટે દૂર ના અંતર માં ન જવું પડે વિદ્યાલય દ્વારા વિવિધ સરકાર ની યોજનાઓ નો લાભ લોકો ને આપવામાં આવે છે.
જેમાં આયુષ્માન કાર્ડ,આધાર કાર્ડ અપડેટ ની સુવિધાઓ, ઇ શ્રમ કાર્ડ, આભા કાર્ડ તેમજ વિવિધ સરકાર ના કાર્ડ વિશે માહિતી અને મદદ કરવામાં આવે છે.
સાથે સુ કન્યા યોજના,સોલાર પેનલ ની યોજના વિવિધ પોસ્ટ, બચત અને સરકાર ની અનેક યોજનાઓ માટે સમજ અને ફોર્મ તેમજ માહિતી વિદ્યાલય દ્વારા આપવામાં આવે છે.
Subscribe to:
Comments (Atom)
શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જે...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...