ગાર મુકામે યોજાયો હતો. જેમાં આપણી વિદ્યાલય ના વિદ્યાર્થીઓ નું તાલુકા કક્ષા માં ઉત્કૃષ્ઠ પરિણામ મેળવ્યું છે
જેમાં
1. રૂદ્રભાઇ ચૌહાણ સ્ટેન્ડિંગ બ્રોડ જંપ માં દ્વિતીય
2. રુદ્રભાઈ કથિરીયા ઊંચીકુદ કુદ પ્રથમ તેમજ બરછી ફેંક માં દ્વિતીય
3. વેદભાઈ પુરોહિત ચક્રફેંક માં તૃતીય
4. આદિત્યભાઇ ચાવડા ઊંચીકુદ માં પ્રથમ
5. તૃષાબહેન ચૂડાસમા ઊંચીકુદ માં દ્વિતીય
6. દિવ્યાબા ગોહિલ 600 મીટર દોડ દ્વિતીય
7.મીરાબહેન સંઘાણી ગોળાફેંક તૃતીય
8.મિશ્વાબહેન શેલડિયા 400 મીટર દોડ દ્વિતીય
9. શ્રુતિબહેન કનઝારિય બરછી ફેંક માં તૃતીય
10 ધર્મિતભાઈ કથીરીયા ચક્રફેંક માં તૃતીય
સ્થાન મેળવેલ છે. જેઓ આગામી જિલ્લા ખેલ મહાકુંભ માં રમવા જશે. તમામ વિદ્યાર્થીઓ ને આ તકે અનેક શુભકામનાઓ.