Tuesday, March 5, 2024

સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષા ની સ્પર્ધા માં વિદ્યાલય નું ઉત્કૃષ્ઠ પરિણામ.

આજ રોજ મોટી બાણુગાર ખાતે જામનગર ગ્રામ્ય કક્ષા સાંસદ  ખેલ મહોત્સવ યોજાયો. જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જેમાં વિદ્યાર્થીઓ એ શ્રેષ્ઠ દેખાવ કર્યો.
જેમાં 
પ્રાથમિક વિભાગ માં 
1. ધ્રુવીબહેન દોમડીયા 100 મીટર દોડ માં પ્રથમ 
2. મીરાબહેન સાંઘાણી ગોળા ફેંક માં પ્રથમ
3. તૃષાબહેન ચુડાસમા લાંબીકુદ માં પ્રથમ 
4. દિવ્યાબહેન ગોહિલ 200 મીટર દોડ માં પ્રથમ
5. જયભાઈ પરમાર ગોળાફેંક માં પ્રથમ
6. દક્ષરાજસિંહ જાડેજા લાંબીકૂદ માં પ્રથમ
7.આદિત્યભાઈ ચાવડા 100 મીટર દોડ માં પ્રથમ 
8. ઉદયભાઈ ખાણધર 200 મીટર દોડ માં દ્વિતીય 

માધ્યમિક વિભાગ માં 
1.શ્રુતિબહેન ચુડાસમા ગોળાફેંક માં પ્રથમ
2. ખુશીબહેન ભંડેરી 200 મીટર દોડ દ્વિતીય
3.જેનિલભાઈ શેલડીયા લાંબીકૂદ માં દ્વિતીય
4.તૃપાંશીબહેન ધંધુકિયા 100 મીટર દોડ માં તૃતીય 
બધા વિદ્યાર્થીઓ ને વિદ્યાલય પરિવાર તરફથી અનેક શુભકામનાઓ.
વિદ્યાર્થીઓ આગળ લોકસભા કક્ષા એ સિદસર મુકામે ભાગ લેવા જશે. જેમાં જામનગર ગ્રામ્ય નું પ્રતિનિધિત્વ કરશે.


શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...