ગઈકાલથી વિદ્યાલય માં કક્ષા ૧૦ ની શિબિર ની શરૂવાત થાય.
જેમાં સૌ પ્રથમ
સૂચનાઓ નું સત્ર હતું ત્યારબાદ અનિલ ગુરુજી એ ગુજરાતી વ્યાકરણ નો અભ્યાસ કરાવ્યો. ત્યારબાદ કાલાવડ શિશુમંદીર વિદ્યાલય ના નિયામક શ્રી રાજુભાઇ વાજા એ વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક અભ્યાસ અંગે નું માર્ગદર્શન આપ્યું. તેમજ કાલાવડ ના આચાર્ય શ્રી દેવેન્દ્રસિંહ એ વિદ્યાર્થીઓ ને દરેક વિષય માં આયોજન કરવી રીતે કરવું તેના વિશે વિદ્યાર્થીઓ ને સમજ આપી.
ત્યારબાદ હેમાંશુ ગુરુજી એ વિદ્યાર્થીઓ ને અંગ્રેજી વિષય માં પિકચર ડીસ્ક્રાઈબિંગ વિશે સમજ આપી.