Saturday, May 11, 2024

વિભાપર વિદ્યાલય પર શિક્ષણ મંદિર (સંસ્કાર કેન્દ્ર) નો પ્રાંતીય વર્ગ.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં ગુજરાત પ્રાંત નો પ્રાંતીય શિક્ષણ મંદિર આચાર્ય નો પ્રશિક્ષણ વર્ગ વિભાપર માં શરૂ થયો આ વર્ગ ૫ દિવસ નો છે. જેમાં પ્રથમ દિવસે 
વર્ગ ની શરૂવાત યજ્ઞ થી થઇ ત્યારબાદ પ્રાત: સ્મરણ,
પ્રથમ વંદના સત્ર માં ગુજરાત પ્રાંત શિક્ષણ મંદિર ના પ્રમુખ ભગવાનજીભાઈ મકવાણા, પ્રાંત શિશુ વાટિકા પ્રમુખ રીના બહેન દવે ,વિભાપર વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર 
વર્ગ ના સંયોજક વિપુલાબહેન વિરાણી ઉપસ્થિત રહ્યા. 
ત્યારબાદ રાત્રિ સુધી વિવિધ સત્રો રહ્યા.
આ વર્ગ માં ૫૫ બહેનો પ્રશિક્ષણ  લઈ રહ્યા છે. 

શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...