સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Saturday, June 29, 2024
મહિલા અને બાળ અધિકાર કચેરી દ્વારા શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં મહિલા અને બાળ વિભાગ ગુજરાત અંતર્ગત જામનગર મહિલા અને બાળ અધિકાર કચેરી દ્વારા વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન સેમિનાર યોજાયો જેમાં કચેરી ના કો ઓર્ડીનેટર અલ્પાબેન રાઠોડ એ વિદ્યાર્થીઓ ને સરકાર ની વિવિધ યોજનાઓ ની માહિતી આપી. તેમજ વિદ્યાર્થીઓ ભાઈઓ,બહેનો એ પોતાનું સ્વ રક્ષણ,સરકાર ની વિવિધ હેલ્પલાઇન ની સુવિધાઓ ની સમજ આપી. સાથે આવેલ અસ્મિતાબહેન એ વિદ્યાર્થીઓ ને કાયદાકીય જાણકારી અને બાળ અને બહેનો ની સ્વ રક્ષણ અને સ્ત્રી નું સન્માન વગેરે વિશે માહિતી આપી. આ તકે વિદ્યાલય ના શિશુવિભાગ ના પ્રધાનાચાર્યાં દમયંતીબેન અમરેલીયા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ નું સંચાલન વિદ્યાલય ના આચાર્ય હેમાંશુભાઈ પરમાર એ કર્યું. કાર્યક્રમ બાદ અધિકારીઓ એ વિદ્યાલય નો પરિચય લીધો. તેમજ વિદ્યાલય માં ચાલતા બાલિકા શિક્ષણ અને સંસ્કાર કેન્દ્ર ની માહિતી મેળવી તેનાથી તેઓ પ્રભાવિત થયા.
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ખાતે શિશુવાટિકા નું દ્રિતીય વાલી સોપાન યોજાયું
શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર પર આજે ૧૯/૯/૨૦૨૬ ને શનિવારે બીજું વાલી સોપાન હતું....
-
આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...
-
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...