Thursday, July 25, 2024

શિશુવાટિકા નું પ્રથમ સોપાન

શ્રી સરસ્વતી શિશુવાટીકા વિભાપર વિદ્યાલય નું  પ્રથમ વાલી સોપાન થયું
 જેમનો વિષય હતો જીવનનો ઘનિષ્ઠમ અનુભવ ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ સંઘાણી નિયામકશ્રી જયશ્રીબેન જાડેજા પ્રધાન આચાર્ય દીક્ષાબેન અમરેલીયા ,માર્ગદર્શક તેમજ શિશુવાટિકા ના પ્રાંત પ્રમુખ રીનાબેન દવે ઉપસ્થિતિ  રહ્યા હતા. શિશુ વાટિકા ના બાળકો અને  વાલી ઉપસ્થિત રહ્યા સૌપ્રથમ માં સરસ્વતીની વંદના થઈ ત્યારબાદ અલગ અલગ કક્ષમાં વાલી દ્વારા ક્રિયા કલાપો અને વિદ્યા ભારતી પરિચય પર બૌધિક રહ્યું. જે  શીતલબેન તારાપરા દ્વારા વિષયની પ્રસ્તુતિ થઈ.

શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...