સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Sunday, October 13, 2024

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સર કાર્યવાહ દત્તાત્રયજી ની શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ની મુલાકાત

આજરોજ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના માનનીય સર કાર્યવાહજી દતાત્રેયજી હોસબોલે જી નો જામનગર જિલ્લામાં પ્રવાસ હોય તેમજ નિવાસ પણ તેમનો વિભાપર ગામ માં હતો. તે અંતર્ગત આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર તેમને મુલાકાત લીધી.
તેમને ટ્રસ્ટી,વ્યવસ્થાપક, આચાર્યો નો પરિચય મેળવ્યો ત્યારબાદ તેમને વિદ્યાલય ટીમ ને માર્ગદર્શન પણ આપ્યું.
આપણી વિદ્યાલય ના ચાલતા પ્રકલ્પ ૬૬ જેટલા સંસ્કાર કેન્દ્ર,૧૧ સંસ્કાર,બાલિકા શિક્ષણ તેમજ શિશુ વિભાગ વિશે જાણ્યું. સર કાર્યવાહજી સાથે સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક શ્રી મહેશભાઈ જીવાણી, સર કાર્યવાહ જી ના સાથે સચિવ કેતનભાઈ સોજીત્રા વિદ્યાલય પર મુલાકાત લીધી.
આ તકે વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો, આચાર્યો ઉપસ્થિત રહયા.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ   ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો  જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...