પ્રમુખ રમેશભાઈ પટેલ
લાઇન્સ ક્લબ ના મેમ્બર
ગોવિંદભાઈ ભાટુ,નીરવભાઈ વાડોદરિયા,ભરતભાઈ વાદી,રાજેશભાઈ બોરસદીયા તેઓ એ વિદ્યાલય ને દરેક કક્ષ માટે ઘડિયાલ નું અનુદાન આપ્યું
નિયામક શ્રી જયશ્રીબહેન જાડેજા એ વિદ્યાલય પરિચય આપ્યો
પ્રધાનઆચાર્ય શ્રી હેમાંશુભાઈ તેમજ મયુરીબહેન એ વિદ્યાલય દર્શન કરાવ્યા
આ તકે વિદ્યાલય ના ટ્રસ્ટીઓ વિનોદભાઈ મુંગરા,દિનેશભાઈ સંઘાણી વ્યવસ્થાપકો કેતનભાઈ બોરસદીયા,અશ્વિનભાઇ બોરસદીયા તેમજ નિયામક,આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિદ્યાલય દ્વારા તેમનું સંઘ પરિચય પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું લાઇન્સક્લબ ના મેમ્બર એ વિદ્યાલય પર ભોજન પણ ગ્રહણ કરેલ,તેઓ વિદ્યાલય થી પ્રભાવિત થયા.