Monday, March 11, 2024

શિશુમંદિર વિભાપર વિદ્યાલય આયોજિત વિવિધ સામાજિક સેવા કાર્ય.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય સમાજ નું ચેતના કેન્દ્ર બને અને સરકાર શ્રી ની વિવિધ સેવાઓ અને વિવિધ કાર્ડ માટે દૂર ના અંતર માં ન જવું પડે વિદ્યાલય દ્વારા વિવિધ સરકાર ની યોજનાઓ નો લાભ લોકો ને આપવામાં આવે છે.
જેમાં આયુષ્માન કાર્ડ,આધાર કાર્ડ અપડેટ ની સુવિધાઓ, ઇ શ્રમ કાર્ડ, આભા કાર્ડ તેમજ વિવિધ સરકાર ના કાર્ડ વિશે માહિતી અને મદદ કરવામાં આવે છે.
સાથે સુ કન્યા યોજના,સોલાર પેનલ ની યોજના વિવિધ પોસ્ટ, બચત અને સરકાર ની અનેક યોજનાઓ માટે સમજ અને ફોર્મ તેમજ માહિતી વિદ્યાલય દ્વારા આપવામાં આવે છે.
વિદ્યાલય પર ઇ શ્રમ કાર્ડ,આભા કાર્ડ સરકાર ના વિવિધ સહાય ના ફોર્મ  અને માહિતી કાયમી રીતે વિદ્યાલય દ્વારા સમાજ ને સહકાર આપવામાં આવે છે.

શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...