Sunday, March 10, 2024

શિશુમંદિર વિભાપર માં યોજયો બાળ આરોગ્ય સેમિનાર

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં ઇન્ડિયન પીડિયાટ્રીકસ એસોસિયેશન દ્વારા બાળકો ના સ્વાસ્થય અને હાલ માં થતાં બાળરોગ અને તેનાથી બચવા ના ઉપાયો વિવિધ આહાર વિશે તેમજ બાળકો ને ખુબ સારી રીતે વિવિધ વિટામિન,પ્રોટીન વાળા સંતુલિત ખોરાક, દરરોજ કસરત કરવી અન્ય અનેક વિષયો વિશે સમજ આપી. તેમજ પર્યાવરણ ની જાણવણી અને તેને બચવવા માં બાળકો ની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું.
આ સેમિનાર લેવા જામનગર ના ડો. દિપકભાઈ પાંડે (બાળકો ના ડોકટર) તેમજ હર્ષલભાઈ પંડ્યા (એન્જિનિયર) ઉપસ્થિતિ રહ્યા હતા. આ તકે વિદ્યાલય ના કક્ષા ૩ ના વિદ્યાર્થીઓ આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

શિશુમંદિર વિભાપર વિદ્યાલય નું દ્વિતીય વાલી સંમેલન યોજાયું

 વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ થી કક્ષા ૯ સુધી ના વિદ્યાર્થીઓ ના વાલીનું વાલી સંમેલન બે ...