સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Saturday, November 23, 2024
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર પર વિદ્યાર્થીઓ ને લેબોરેટરી વિશે ની સમજ
વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર આજ રોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર બેગલેસ ડે અંતર્ગત ગુલાબનગર માં આવેલ શ્રધ્ધા લેબોરેટરી ના શ્રી જુગલભાઈ પીઠડિયા એ વિદ્યાલય પર આજ રોજ બ્લડ ગ્રુપ વિશે,બ્લડ ની માહિતી તેમજ વિવિધ પ્રકાર ના રોગ અને તેના માટે કેવા પ્રકાર ના ટેસ્ટ તેમજ લેબોરેટરી ના સાધનો અને તેના કાર્ય વિશે વિદ્યાર્થીઓ ને સમજ આપી હતી વિદ્યાર્થીઓ અનેક પ્રશ્નો પૂછી ચર્ચા કરી હતી. આ સેમિનાર માં કક્ષા ૬ થી ૯ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જુગલભાઈ નું વિદ્યાલય દ્વારા સન્માન કરવામાં આવ્યું.

શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જે...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...