જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જેમાં ગુજરાત પ્રાંત ના પૂર્ણ કાલીન કાર્યકર્તા વિપુલભાઈ,રીનાબહેન જોડાયા હતા. સાથે ગુજરાત પ્રાંત પ્રશિક્ષણ પ્રમુખ ચંદાબહેન ઉપસ્થિત રહ્યા હતા વંદના બાદ અલગ અલગ સત્રો થયા જેમા વર્ષ 2025-26 નું વર્ષ દરમિયાન થયેલ કાર્યક્રમ નું વૃત ત્યારબાદ 2026 માટે ની બાલિકા શિક્ષણ ની કાર્ય યોજના બનાવી બાલિકા શિક્ષણ સારુ અને વ્યવસ્થિત ચલાવવા માટે વિવિધ સત્રો યોજાયા. આ બેઠક માં પ્રાંત બાલિકા શિક્ષણ પ્રમુખ શ્રી જયશ્રીબા જાડેજા સહ પ્રમુખ માયાબહેન ગજ્જર તેમજ વિભાગ અને સંકુલ ના પ્રમુખ,સહ પ્રમુખ ઉપસ્થિત હતા.
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
લાઇન્સ ક્લબ ઇસ્ટ દ્વારા વિદ્યાલય ના દરેક કક્ષ માટે ઘડિયાલ નું અનુદાન
આજ રોજ વિદ્યાલય પર લાઇન્સ ક્લબ ઇસ્ટ ના પ્રમુખ રમેશભાઈ પટેલ લાઇન્સ ક્લબ ના મેમ્બર ગોવિંદભાઈ ભાટુ,નીરવભાઈ વાડોદરિયા,ભરતભાઈ વાદી,રાજેશભાઈ બોરસ...
-
આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...
-
આજ રોજ નાગપુર મુકામે યોજાયેલ વિદ્યાભારતી ના ક્ષેત્ર ના ખેલકૂદ માં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ જેમાં ...