સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Thursday, October 13, 2022

શ્રી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય માં ક્યુડીસી કન્વીનર ની મુલાકાત.

તારીખ 10/10/2022 ના રોજ આપણી વિદ્યાલય પર કયુડીસી કન્વીનર એટ્લે કે શાળા સમૂહ ના સંયોજક શ્રી મેશ્વાણીયાભાઈ એ મુલાકાત લીધી. તેમણે આપણી શાળા માં ચાલતી પ્રયોગ શાળા તથા કોપ્યુટર કક્ષ નિહાળ્યો અને શાળા દર્શન કર્યા ત્યારબાદ તેમણે શાળા માં 11,12 શરૂ કરવા વીશે આગ્રહ રાખ્યો હતો. આ તકે વિદ્યાલય ના પ્રચાર પ્રમુખ હેમાંશુ ગુરુજી દ્વારા ભારત માતા નો ફોટો આપી સન્માન કર્યું.. 

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી.

આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી...