સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Friday, November 4, 2022

કેવો રહ્યો કક્ષા 10 ના શિબિર નો ચોથો દિવસ?

કક્ષા 10 ના શિબિર નો ચોથા દિવસે ...
સવારે વિદ્યાર્થીઓએ દંડ પ્રહાર કર્યા,ત્યાર બાદ અંગ્રેજી વિષય નું પેપર સોલ્યુશન વિપુલા દિદિ એ કરાવ્યું, આપણા વિદ્યાલય ના ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ સંઘાણી એ વાતાવરણ આધારિત જીવન અને આહાર વિશે માહિતી આપી, પી.એચ સોઢા સાહેબ એ ગણિત વિષય ના પ્રમેય ને ખુબ હળવી અને સરળ રીતે વિદ્યાર્થીઓ ને સમજ આપી,સામાજિક વિજ્ઞાન નું પેપર સોલ્યુશન હેમાંશુ ગુરુજી એ કરાવ્યું, બપોરે ગણિત વિષય નું પેપર સોલ્યુશન હિરેન ગુરુજી એ કરાવ્યું ત્યાર બાદ શાખા માં વિવિધ રમતો રમી  સાંજે ગણિત નું પેપર લેખન કર્યું સાંજે સંસ્કૃત પેપર સોલ્યુશન અને રાત્રી સત્ર માં શેરડી સાથે કેમ્પ ફાયર માં રમતો,રાષ્ટ્ર ગીત,રાસ રમ્યા....

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ   ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો  જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...