Monday, January 2, 2023

વિદ્યાલય ના વિદ્યાર્થીઓનો ખીજડીયા ખાતે શૈક્ષણિક પ્રવાસ

તારીખ:- ૩૦/૧૨/૨૦૨૨ ના આપણી વિદ્યાલય ના કક્ષા ૭,૮ ના વિદ્યાર્થીઓ ખીજડીયા ખાતે પ્રવાસ રહ્યો જેમાં બપોરે વિદ્યાલય થી ભોજન બાદ પક્ષી અભયારણ્ય પહોંચ્યા ત્યાં આવેલ મ્યુઝીયમ ની મુલાકાત લીધી ત્યારબાદ પક્ષી અભ્યારણ્ય માં આવેલ સુરખાબ પક્ષી અને સાંજે બર્ડવોચ ટાવર પરથી અનેક પક્ષીઓ દૂરબીન થી જોયા સાંજે કેમ્પ ફાયર,રાસ ગરબા રમ્યા બીજે દિવેસે સવારે વહેલા ઊઠી પક્ષી દર્શન કર્યા બપોરે ભોજન બાદ કવીઝ માં આપણા વિદ્યાર્થીઓ ઈનામ જીત્યા.
વિદ્યાર્થીઓ આ પ્રવાસ ખૂબ જ રસપ્રદ ,માહિતીપ્રદ અને આનંદમય રહ્યો..

શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...