સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Sunday, June 4, 2023
કક્ષા ૧૦ ની શિબિર નો ત્રીજો દિવસ
કક્ષા ૧૦ ની ત્રીજા દિવસ ની શિબિર માં વિદ્યાર્થીઓ એ સવારે યજ્ઞ થી શરૂવાત કરી ત્યારબાદ સંસ્કૃત નું વાંચન,ગણિત વિષય નો ગટશ તાસ રહ્યો. વિજ્ઞાન નું પેપર લેખન તેમજ સંસ્કૃત ના વિષય નું પેપર લેખન રહ્યું બપોરે વિદ્યાર્થીઓ ઠેબા પાસે આવેલ બે ભાઈના ડુંગરે માતાજી ના મંદિરે દર્શન કર્યા તેમજ ફાર્મ હાઉસ ત્યાં રમતો રમી,ગરબા રમ્યા તેમજ પ્રાકૃતિક વાતાવરણ માં વિદ્યાર્થીઓ રહ્યા.
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી.
આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...