સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Wednesday, October 4, 2023
વિશ્વ હિંદુ પરિષદ ની શોર્ય યાત્રા નું વિદ્યાલય દ્વારા સ્વાગત.
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રા શરૂ કરવામાં આવી છે. ગઈકાલે આપણી વિદ્યાલય પર આ યાત્રા નું આગમન થયું સૌ પ્રથમ વિદ્યાલય ની બહેનો દ્વારા યાત્રા નું સ્વાગત સામેયા કર્યા. સ્વાગત માટે વિદ્યાલય ના પ્રાંગણ માં રંગોળી કરી. યાત્રા આવી ત્યારે વિદ્યાલય ના વિદ્યાર્થીઓ એ બેન્ડ અને ફટાકડા ફોડી સ્વાગત કર્યું. ત્યારબાદ ભગવાન શ્રી રામ ના રથ નું અખિલ ભારતીય અધિકારી કાશિપતી તેમજ પ્રાંત ના અધિકારી ભગવાનભાઈ મકવાણા ,વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો,આચાર્યો, વિદ્યાર્થીઓ એ રથ નું સ્વાગત,આરતી સાથે કર્યું. વિદ્યાલય ના પ્રાંગણ માં રથ નું આગમન થતાં વિદ્યાર્થીઓ માં ખુબ ઉત્સાહ રહ્યો. બધા એ સામૂહિક રાસ કર્યો. વિશ્વ હિંદુ પરિષદ ના કાર્યકર્તા પ્રાંત વિભાગ ના અધિકારી નું સ્વાગત વિદ્યાલય દ્વારા કર્યું. તેમજ પોલીસ મિત્રો નું સ્વાગત વિદ્યાલય દ્વારા થયું.
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...
-
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ થી કક્ષા ૯ સુધી ના વિદ્યાર્થીઓ ના વાલીનું વાલી સંમેલન બે ...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...