Monday, February 12, 2024

શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ જામનગર જિલ્લા કક્ષા ના ખેલમહાકુંભ માં ઉત્કૃષ્ઠ પરિણામ.

તારીખ :- ૧૨/૦૨/૨૦૨૩ ને સિદસર ખાતે આવેલ શ્રી ઉમિયા માતા વીજાપુર સંકુલ ખાતે જામનગર જિલ્લા કક્ષા નો ખેલમહાકુંભ યોજાઈ ગયો. જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો. જેમાં 
1. રુદ્રભાઇ જગદીશભાઇ કથીરીયા નો અંડર ૧૭ બરછી ફેંક માં સમગ્ર જામનગર જિલ્લામાં દ્વિતીય નંબર મેળવ્યો.
2.આદિત્યભાઈ નિલેશભાઈ ચાવડા નો અંડર ૧૪ ઊંચી કુદ માં સમગ્ર જામનગર જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો.
આ બન્ને વિદ્યાર્થીઓ આગળ રાજ્ય કક્ષા એ રમવા જશે. 
વિદ્યાલય પરિવાર તરફથી વિદ્યાર્થીઓ ને અનેક શુભકામનાઓ.

શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...