સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Monday, February 6, 2023

ત્રીજું શિક્ષણ મંદિર....

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા હાપા રોડ પર આવેલી જ્ઞાનગંગા સ્કૂલ  માં આજુબાજુ ના જરૂરીયાતમંદ બાળકો માટે સોમવાર થી શુક્રવાર સુધી સાંજે નિ:શુલ્ક શિક્ષણ આપવાની શરૂવાત કરેલ છે. 
શિક્ષણ મંદિર માં બાળકો ને સંસ્કૃતિ આધારિત શિક્ષણ,દેશી રમતો,રાષ્ટ્ર ભક્તિ ના પાઠો,ગીતો,બાળ વાર્તા વગેરે  આપવામાં આવે છે. 
આ તકે જ્ઞાનગંગા વિદ્યાલય ના સંચાલક શ્રી પાર્થભાઈ પટેલ નો આ કાર્ય ને સરળ બનાવવા માટે તેમના ભવન નો નિશુલ્ક ઉપયોગ માં આપવા બદલ  શિશુ મંદિર પરિવાર આભારી છે. 

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી.

આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી...